(સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત/ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૨૫ જાન્યુઆરી શનિવાર ના રોજ સુરત શહેર ના તમામ વોર્ડમા ડૉ બાબાસાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર પર વિચાર ગોષ્ઠીના કાર્યક્રમ રાખવામા આવ્યા...માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી નડ્ડાજીના નિર્દેશાનુસાર તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં _*સંવિધાન ગૌરવ અભિયાન*_ અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના જીવનચરિત્ર પર વિચાર ગોષ્ઠિનો કાર્યક્રમ સુરત શહેરના તમામ ૩૦ વોર્ડમાં કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસ દ્વારા સત્તામાં આવ્યા ત્યારથી લઈ અત્યાર સુધી ડો બાબા સાહેબ આંબેડકરજી ના સંવિધાન ની ફક્ત અવગણના જ કરવામાં આવી છે જે અંગે પ્રત્યેક વોર્ડ ના માજી પ્રમુખ દ્વારા ગોષ્ઠી સ્વરૂપે રજુઆત કરાઈ હતી...
શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર)
=========================================


