⭕ *ડૉ શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત "માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ" દ્વારા રક્ત દાન શિબિર નુ આયોજન...*🔘

 



 ( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

               [ લોકતક ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / અઠવા (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૩૦ જુન સોમવાર :- સુરત શહેરના અઠવા વિસ્તાર મા "તા:૨૯/૦૬/૨૦૨૫  રવિવારનાં રોજ 'ભા.જ.પા.યુવા મોરચા-ગુજરાત' દ્વારા 'શ્રદ્ધેય ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનાં બલિદાન દિવસ' અંતર્ગત 'વોર્ડ નંબર ૨૧ અઠવા વિસ્તાર મા રાખવામા આવેલ ભવ્ય મેગા રક્તદાન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું.જે રક્તદાન શિબિરમાં યુવા ઓને સફળ રક્તદાન ક્યુ  જે તે રક્તદાન શિબિર મા ઉપસ્થિત'ભા.જ.પા.સુરત મહાનગર ના અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલજી',યુવામોરચા ગુ.પ્રદેશમંત્રી શ્રીમતી ભાવિકાબેન ઘોઘારી,સુરત યુવામોરચા પ્રમુખશ્રી ભાવિનભાઇ ટોપીવાલા,વોર્ડ નંબર-21 પ્રમુખશ્રી,કોર્પોરેટરશ્રી,સુરત શહેર તમામ મોરચાનાં હોદે્દારો, સમસ્ત કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં 'માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' કાર્યાલય સુરત ખાતે ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.



      આ રક્તદાન કરનાર રકતદાતાઓને સન્માનપત્ર અને ગીફટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા." માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અમિતભાઇ જયસ્વાલ  અને ઉપપ્રમુખ શ્રી ગૌરંગ ભાઈ બગીયાવાલા ઉપસ્થિતિમા  આવેલા મહાનુભવો ના સ્વાગત કર્યુ તથા આવેલ મહેમાનો ના હસ્તે રક્તદાતાઓને પ્રમાણ પત્ર સાથે ભેટ પણ આપવામા આવી.તેમજ શિબિર મા ઉપસ્થિત ટ્રસ્ટના તમામ કાર્યકર્તા અને સ્થાનિક રહીશો અને મિત્ર પરિવાર પણ મોદી સંખ્યામા ઉપસ્થિત રહી રક્તદાતાઓના ઉત્સાહ  વઘાયૉ હતા...

==========================================

Post a Comment

0 Comments