⭕ *લીંબાયત વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા ભવ્યતા, શાંતિ અને ધાર્મિક માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન...*🔘





       

  ( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

         [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / લિંબાયત (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૬ સપ્ટેમ્બર શનિવાર :- સુરત શહેર  લિંબાયત વિસ્તાર ની ખાસ બાતમી અષ્ટવિનાયક ગણપતિ અને નર્મદેશ્વર મહાદેવ મંદિરે સવારે 11 વાગ્યે વિશેષ પૂજા-પાઠ અને આરતી.

   •   એડિશનલ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામિર તથા ડેપ્યુટી પોલીસ કમિશનર મેડમ દેસાઈ ઉપસ્થિત રહી પૂજન-આરતી કરી.

   •   મંદિરે જ ગણેશજી નું પ્રતિમા ના વિસર્જન બાદ ભવ્ય વિસર્જન યાત્રાનો પ્રારંભ.

   •   ટ્રસ્ટી અને માજી ડેપ્યુ મેયર સુરત ડૉ. રવિન્દ્ર પાટીલ, ડૉ. નિખિલ પાટીલ, લક્ષ્મીકાંત બોરસે, પ્રલ્હાદ પાટીલ ઉપસ્થિત.

   •   સુભાષનગર, સંગમ બેન્ડ,અંબિકા માતા ચોક પાસે શાંતિ સમિતિ દ્વારા દરેક ગણપતિ આયોજકોનું સ્વાગત.

   •   હિન્દુ-મુસ્લિમ એકતા: શ્રી સૈય્યદ બાપુ, શ્રી કેસર અલી પીરજાદા, શ્રી નસીર સિમેન્ટવાળા સહિત મુસ્લિમ આગેવાનોની હાજરી.

   •   સાંસદ શ્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય મેડમ સંગીતા પાટીલ, સ્થાનિક કોર્પોરેટર, સુમન તાઈ પાટીલ, સામાજિક-રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો અને ચેનલ પ્રતિનિધિઓ હાજર.

   •   એસીપી શ્રી જાડેજા અને પીઆઈ શ્રી કંબોડિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

   •   વિસ્તારના ભાઈ-બહેનો, યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા.

   •   સમગ્ર વિસ્તારમાં ધાર્મિક, ભક્તિમય અને એકતાભર્યું વાતાવરણ...

=========================================

=========================================
========================================
=======================================
=======================================
========================================


========================================

Post a Comment

0 Comments