( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના ( લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૫ એપ્રિલ શનિવાર :- સુરત શહેર ના ઉધના ખાતે આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતી અને શ્રી માધવ ગૌશાળા ના સંયુકત વિધ્દમાને શાહી યાત્રાનો આયોજન કરવામા આવેલ છે.ઉધના ના વિસ્તારના કાશીનગર-સાંઈ સમર્પણ ચાર રસ્તા પાસેથી ભવ્ય દિવ્ય શોભાયાત્રા નુ આયોજન કરેલ છે તો તમામ સંસ્થાઓ ના કાર્યકર્તાઓ ની ઉપસ્થિત રહી યાત્રાની શોભા વધશે તે માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ* સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા અપીલ કરી છે.તો આ શોભાયાત્રામા જરુર હજર રહિશો..કાર્યક્રમ ની રુપરેખા નિચે મુજબ..સાંસ્કૃતિક રક્ષા સમિતી અને શ્રી માધવ ગૌશાળા દ્વારા ઉજવણી તા.૦૬/૦૪/૨૦૨૫ (રવિવાર) ના સાંજે ૫ કલાકે, શ્રી રામનવમી ઉત્સવ નિમિત્તે ઉધના વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ ચોક, કાશીનગર-સાંઈ સમર્પણ ચાર રસ્તા પાસેથી પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખેલ છે. આ શોભાયાત્રામાં સુરતમાં પહિલીબાર સૌપ્રથમ એકસાથે સુરતવાસીઓને આકર્ષિત કરે અને ભક્તિમય વાતાવરણ સર્જે તેવી રિતેશ આયોજન કરવામા આવેલછે.
👇વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત થવાની છે.👇
🕉️ હનુમાનજી વિરાટ સ્વરૂપ.(બાહુબલી)
🕉️ શિવજી તાંડવ સ્વરૂપ.(બાહુબલી)
🕉️ અઘોરી બાબા સ્વરૂપ
🕉️ મહાકાલ સ્વરૂપ શિવજી
🕉️ લેઝિમ ગ્રુપ (સુરતના પ્રખ્યાત)
🕉️ ડી.જે
🕉️ બાલ સ્વરૂપ રામજી, બૈલગાડ, ઘોડા
🕉️ મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ
🕉️ છત્રપતિ શિવાજી મહારાજ
તેમજ વિવિધ ઋષિ, મુનિઓ, અને મહાપુરુષોની ઝાંખીઓ જોવા મળશે...આ પ્રસંગે આપ પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક/ડિજિટલ મીડિયાના પ્રતિનિધિને આ સાંસ્કૃતિક કાર્યક્રમનું કવરેજ કરવા આમંત્રણ પાઠવું છું...
સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ આશિષ સુર્યવંશી :- સંપર્ક મો.નં. 8000734343 / 9723934343
=========================================


